આપનું સ્વાગત છે..!

કદાચ..

આ સાઈટની આ પહેલી જ પોસ્ટ છે..

મિત્રો આ નવી સાઈટ પર વિવિધ કોલેજમાં, વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિધાથીઁઓ માટે પ્રોજેક્ટવકઁ કેવી રીતે પુરુ કરવું તથા કેવા એસાઈમેન્ટ બનાવી શકાય તેની માહીતી પુરી પાડવામાં આવશે.

અહીં કેટલાક તૈયાર પ્રોજેક્ટો પણ ઉદાહરણરૂપે મુકવામાં આવશે જેના દ્ધારા તમે તમારી જરૂરી માહીતી મેળવી શકશો..

જો કોઈ મિત્રો પાસે તેના પાછળના વષોઁના પ્રોજેક્ટ કે એસાઈનમેન્ટ પડ્યા હોય અને કશા ઉપયોગમાં ન આવતા હોય તો હું તેને વિનંતી કરું છું કે તેઓ મારો ઇ-મેઇલ (myprogramminginfo@gmail.com) દ્ધારા સંપકઁ કરીને આ સાઈટ પર પ્રોજેક્ટ મુકે જેથી આપણે બીજા માટે મદદરૂપ થઈ શકીએ…

આભાર..

Advertisements
Posted in કેટલીક માહીતી | Tagged , | 4 ટિપ્પણીઓ